Spread the love

પોલીસ ઇન્સ્પેક્ટર ગુર્જરે બ્લડ ડોનેશન કેમ્પ કરવાને બદલે, સાચી ફરિયાદ નોંધવાનું શીખવું જોઈએ ! પરમાત્મા ગુર્જરને બ્લડ ડોનેશન કેમ્પ કાર્ય તે નહીં પૂછે ! પણ તે સાચી ફરિયાદ કેમ ના નોંધી ? તે જરૂર પૂછશે !